વિદ્યુત ફ્લક્સનો એકમ શું છે?

  • A
    $N \cdot m^2 / C$
  • B
    $N / (C^2 \cdot m^2)$
  • C
    $V \cdot m$
  • D
    $V \cdot m^3$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ લંબાઈની બાજુ ધરાવતા સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હશે,જો $q$ જેટલો વિદ્યુતભાર નીચેના સ્થાને મૂકવામાં આવે:
$(a)$ $C$: સમઘનની એક સપાટીનું કેન્દ્ર.
$(b)$ $D$: $B$ અને $C$ નું મધ્યબિંદુ.

એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $1 \ cm$ બાજુવાળો એક ઘન મૂકવામાં આવ્યો છે. ઘનમાં સંગ્રહિત કુલ ઉર્જા $8.85 \ \mu J$ છે. વિદ્યુતક્ષેત્ર ઘનની ચાર બાજુઓને સમાંતર છે. બાકીની બે બાજુઓમાંથી કોઈપણ એકમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક અનંત,સમાન રીતે વિદ્યુતભારીત શીટ જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજ્યા ધરાવતી ગોળીય ગૌસિયન સપાટીને તેના કેન્દ્રથી $x$ અંતરે કાપે છે. ગૌસિયન સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ $\Phi$ કેટલું હશે?

બે સમકેન્દ્રીય ગોલીય સપાટીઓ $P_1$ અને $P_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\frac{Q}{2}$ અને $4Q$ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. જો $\phi_1$ અને $\phi_2$ એ અનુક્રમે સપાટીઓ $P_1$ અને $P_2$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ હોય,તો:

સાચું વિધાન પસંદ કરો:
$(1)$ વિદ્યુતક્ષેત્ર રેખાઓની ઘનતા આપેલ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર સદિશ $E$ ના મૂલ્યથી સ્વતંત્ર છે.
$(2)$ વિદ્યુતક્ષેત્ર રેખાઓની ઘનતા આપેલ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર સદિશ $E$ ના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે.
$(3)$ વાસ્તવમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓનું અસ્તિત્વ નથી. તે માત્ર વિદ્યુતક્ષેત્રની આલેખીય રજૂઆત છે.
$(4)$ વાસ્તવમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓનું અસ્તિત્વ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo